રાજ્યમાં પાંચ દિવસ વરસાદની આગાહી| સૌરાષ્ટ્રનો ભાદર ડેમ ઓવરફલો
2022-09-13 519
રાજ્યમાં આગામી પાંચ દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે. મધ્ય ગુજરાત, કચ્છ અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અમદાવાદમાં મોદી રાતથી વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યભરમાં ભારે વરસાદના કારણે સૌરાષ્ટ્રનો ભાદર ડેમ-1 ઓવરફલો થયો છે.